Breaking NewsLatest

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ઈતિહાસમાં સૌપ્રથમવાર મહાકાળી માઁ નગરચર્યાએ નીકળ્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ખેડબ્રહ્મા હાઈવે રોડ પર આવેલ સગર સમાજ સંચાલિત શ્રી નૂતન મહાકાળી માતાજી મંદિર ને ૨૫ વર્ષ પૂર્ણ થતાં રજતજયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે શનિવારે ત્રીજા દિવસે પાંચ ગામ સમસ્ત સગર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડાલી શહેરમાં ઈતિહાસમાં સૌપ્રથમવાર ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં ૧૦૦૮ બાળાઓ કળશ અને શ્રીફળ લઈ જોડાઈ હતી. જેમાં ખાસ કરી ને રામાયણ-મહાભારત ના પાત્રો સહિત ની વેશભૂષા ની સાથે નાસિક થી ખાસ ઢોલ મંગાવવામાં આવ્યો હતો ત્યારે વડાલીના ઇતિહાસમાં સૌપ્રથમ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *