Local Issues

મોડાસા-શામળાજી હાઈવે પર મોટી ઈસરોલ અને ઉમેદપુર વચ્ચે ટ્રેકટરનું ટાયર નીકળી જતા સર્જાયો અકસ્માત

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મોડાસા-શામળાજી હાઈવે પર મોટી ઇસરોલ અને ઉમેદપુર વચ્ચે ટ્રેક્ટર નુ ટાયર નિકળી જતા અકસ્માત સર્જાયો વણિયાદ પાદરડી ગામના લગભગ ૧૫ જેટલા લોકો મામેરુ લઈને નાપડા ગામે જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક ટ્રેક્ટરનુ આગળના ભાગ નું ટાયર નિકળી જતા ટ્રેક્ટર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રેક્ટર રોડની બાજુમા આવેલી ખાઈમાં જઈ પલટી મારી હતી ટ્રેક્ટરમા સવાર એક ઈસમને હાથના ભાગે ઇજા પોહચી હતી અને તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા સદનસીબે મોટી દુર્ઘટના થતાં બચી હતી અને અંદર બેઠેલા પંદર જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લખતર ગામ સજ્જડ બંધ રહ્યું લખતર ગામના પીડિત વિસ્તારના લોકો મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા

લખતર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તમામ વિસ્તારમાં સુવિધા આપવા માંગ…

अष्ट वसु शिव महापुराण कथा: बड़ी संख्या में उमड़ रही श्रद्धालुओं की भीड़, महादेव की अराधना ही उन्नति का उत्तम मार्ग

रिपोर्टिंग आनंद गुरव सूरत सदगुरूनाथ जी महाराज परम श्रद्धेय दिव्यदर्शी कथावाचक…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *