ભારતીય રાજનીતિને પોતાના જીવન સાથે જોડી રાખનાર મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના ગતિશીલ અને હંમેશા સક્રિય લોકનેતા અતુલભાઈ શાહ વિશે કહી શકાય કે તેમનું દરેક કાર્ય અતુલનીય છે. અતુલ ભાઈ શાહે કોરોના રોગચાળાને નષ્ટ કરવા ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ રસીકરણના અભિયાનને પગલે દક્ષિણ મુંબઈમાં માધવબાગ દેવસ્થાન ખાતે વાતાનુકૂલિત કેન્દ્ર શરૂ કરીને લોકોને રસીકરણની સુવિધા પૂરી પાડી હતી. તેમના પ્રયાસની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી છે. આ કાર્ય માટે અતુલભાઈએ દિવસ-રાત મહેનત કરીને લોકોને રસીકરણ માટે પ્રેરિત કર્યા અને આ કાર્ય આખું વર્ષ અવિરતપણે ચાલતું રાખ્યું. તેમના કાર્યને બિરદાવતા આઝાદીના ૭૫ મા અમૃત મહોત્સવ પ્રસંગે સ્ટાર રિપોર્ટના મુખ્ય સંપાદક હાર્દિક હુંડિયા દ્વારા સ્ટાર અમૃત સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું.
છે . આ પ્રસંગે દક્ષિણ મુંબઈના પ્રસિદ્ધ દેવસ્થાન માધવબાગ, રસીકરણ કેન્દ્ર, ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય અતુલ શાહ જીએ એક વર્ષ સુધી સંપૂર્ણ વાતાનુકૂલિત કેન્દ્ર ચલાવીને સેવા યજ્ઞ કરવા બદલ તેમને સ્ટાર રિપોર્ટ મેગેઝિન નાં પ્રધાન સંપાદક હાર્દિક હુંડીયા દ્ધારા સન્માનિત કર્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી