ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલી યોગ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે યોગ પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો જેમાં યોગ કરવાથી થતા ફાયદા અને યોગ વિશે લોકોમાં જાગૃતા માટે કાર્યક્રમ યોજાયો તેમજ આ કર્યક્રમ બાદ બાલવાટિક થી બાઈક રેલી યોજાઈ હતી જે શ8વનગર,હરિઓમ નગર,પટેલનગર, દેસાઈનગર , સરિતા સોસાયટી એમ વિવિધ વિસ્તારોમાં ફરી યોગ માટે જાગૃત કરશે આ કાર્યક્રમમાં વિનોદભાઈ શર્મા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના મેન્ટર,પતંજલિ યોગ સમિતિ ના દક્ષિણ ગુજરાત રાજ્ય પ્રભારી વૈદ તુષારભાઇ ત્રિવેદી જીગ્નેશભાઈ પટેલ ભાવનગર જિલ્લાના યોગ કોર્ડીનેટર,રાજ્ય યોગ પ્રચારક, ડો.રિદ્ધિ પિનાકિન માંડલિયા ભાવનગર જિલ્લા મહાનગરપાલિકા યોગ કોર્ડીનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ. અજયસિંહ જાડેજા રોડ અકસ્માત એન્ડ સેફ્ટી વિનર, કિરિટભાઇ હાડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.યોગ સેવક દિલીપભાઈ અને તેમની ટીમ પણ આ કર્યક્રમમાં જોડ્યા હતા
રિપોટ બાય અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર