Breaking NewsLatest

જામનગર INS વાલસુરા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

 

જામનગર: ભારતીય નૌકાદળની પ્રીમિયર ઇલેક્ટ્રિકલ તાલીમ સંસ્થા INS વાલસુરા જામનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યુએન થીમ, ‘ઓન્લી વન અર્થ’ ને અનુરૂપ, એક જનજાગૃતિ વાર્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજિત પ્રવૃત્તિઓમાં એક મહિના માટે પ્લાન્ટેશન ડ્રાઇવનો સમાવેશ થાય છે જેમાં ફળોવાળા વૃક્ષોના 250 રોપાઓનું વાવેતર કરતા જોવા મળ્યા હતા ઉપરાંત બેડેશ્વર રોડ પર રોજી પોર્ટ સુધી મોટા પાયે સ્વચ્છતા અભિયાન પણહાથ ધરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બેઝની અંદર કેમ્પ કરી રહેલ 100 થી વધુ NCC કેડેટ્સ ઉપરાંત અધિકારીઓ, ખલાસીઓ અને પરિવારોએ પૂર્ણ હૃદયપૂર્વક ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *