Latest

આજે સમગ્ર ગુજરાતમાં ગુજરાત બોર્ડનું 10માં ધોરણનું પરિણામ જાહેર થયું જેમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં અભ્યાસ કરતા વિધાર્થી અને વિધાર્થીનીએ 99.50 ટકા પરસેન્ટઇલ રેન્ક મેળવી સ્કૂલનું અને માતા પિતાનું નામ રોશન કર્યું છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

10માં ધોરણમાં અભ્યાસ કરતા લીના બેન કિશોર દેવરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેના પિતા સંચા ખાતામાં કામ કરે છે અને માતા પણ ઘરે કામ કરે છે .10માં ધોરણમાં જેવી અપેક્ષા હતી એટલા મને માર્ક્સ મળ્યા હવે આગળ મને કોમર્સ વિભાગમાં અભ્યાસ કરી બેંકિંગ લાઈનમાં આગળ વધવાનું છે. 99 ટકા લાવ્યા માટે દરરોજ 8 થી 10 કલાક અભ્યાસ કરતી હતી સ્કૂલ અને ઘરેથી પરિવારનો અને શિક્ષકોનું પણ ખૂબ સાથ સહકાર મળ્યો જેથી આજે આટલા સારા પરિણામ આવ્યા છે.

સુરતની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ ફરી ડંકો વગાડ્યો

સુમન શાળાના બે વિધાર્થીઓએ મેળવ્યા 99.5 પરસેન્ટઇલ રેન્ક

પિતા લુમ્સ મશીનમાં કામ કરી ઘર ચલાવે છે

ગણિતમાં 80માંથી 80 નમ્બર લાવ્યા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *