મુળ ઉત્તર ગુજરાત ના મંડાલી જી મહેસાણા ના વતની સંગીત કલા જગત માં ખુબ મોટી એવી લોક ચાહના મેળવનાર તેમનુ કહેવું છે કે મને મારા ચાહકો નો ખુબ પ્રેમ લાગણી મળી છે આખા વિશ્વ માં બહુ મોટી પ્રસીધ્ધી ઊભી કરી છે.
હમણાં જ થોડા દિવસો પહેલા ફોરેન ના પ્રવાસે ઓસ્ટ્રેલિયા માં તેમના ગરબા ઈવેન્ટ માટે ગયેલા હતા તેમનુ કેવુ મને મારા ચાહકો નો બહુ જ પ્રેમ મળ્યો છે એમના થકી છુ અને મારા પરિવાર નો પણ મને બહુજ સાથ સહકાર મળ્યો છે મારા પતિ મિતુલ ચૌધરી નો બહુ મોટો ફાળો છે