વસવાટ થયેલ સિંહના વિસ્તાર તેમજ વલભીપુર ગંભીરસિંહજી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને સિંહ જાગૃત જાગૃત બાબતે વલભીપુર રેન્જ ઓફિસર કે જે બારડ.. વનપાલ .પી.બી ચૌહાણ. વન રક્ષક ચાવડા હરપાલસિંહ.. તમામ ઓફિસરો દ્વારા વિદ્યાર્થીઓને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને રેલી સ્વરૂપે વલભીપુર શહેર અને તાલુકામાં અલગ અલગ વિસ્તારમાં સૂત્રોચાર અને બેનર સાથે અલગ અલગ શેરી મહોલ્લામાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહ જાગૃતિ લાવવા માટે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.
સિંહ ના નવા વસવાટ તેવા પાટણા ગામમાં પણ આગેવાનોનું સાલ ઓઢાડીને સન્માન કરી ગામના મહાનુભાવો એ તેમજ શિક્ષકોએ સિંહ જાગૃતિ માર્ગદર્શન આપ્યું હતું તેમજ વન્ય પ્રાણી અધિનિયમ 1972 અંગે કાયદાકીય સમજ આપી હતી તેમજ હાલ ગુજરાતમાં લ્મપીવાયરસના કારણે અલગ અલગ ગવ વંશનો મૃત્યુ થાય છે ત્યારે તેના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે પોતાના પશુઓને ચરીયાણ માટે ન લઈ જવા જણાવેલ તથા ઢોરનું વ્યક્તિનેશન કરવા પણ જણાવેલ આ સિવાય કાનપર તેમજ લુણધરા ગામે પણ લોકજાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર