Latest

શામળાજી સર્વોદય આશ્રમ ચાર રસ્તા પર જન્માષ્ટમી નિમિત્તે મટકીફોડ નો વિશેષ કાર્યક્રમ યોજાયો

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

જન્માષ્ટમીના પાવન અવસરે શામળાજી સર્વોદય આશ્રમ ચાર રસ્તા ખાતે મટકીફોડનો કાર્યક્રમ ભિલોડા તાલુકા પંચાયત સદસ્ય અને આમ આદમી પાર્ટીના વિધાનસભાના સંગઠન મંત્રી રૂપસીભાઈ ભગોરાના નેતૃત્વ હેઠળ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.500થી વધુ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રૂપસીભાઈ ભગોરા સાથે આમ આદમી પાર્ટીના લોકસભા પ્રમુખ ડી. બી.ડામોર,અરવલ્લી જીલ્લા પ્રમુખ અરવિંદભાઈ પરમાર,જિલ્લા મહા મંત્રી ગીરીશભાઈ ઢુસા,જિલ્લા સંયુક્ત સચિવ પ્રેમસિંહ કચ્છાવા, વિધાનસભા સંગઠન મંત્રી મહેશભાઈ પરમાર,સહ સંગઠન મંત્રીઓ મહેશભાઈ મોડિયા,લક્ષ્મણભાઈ કટારા,દીપરાજ નિનામા સહિત આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *