OtherBreaking News

અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે ખેડબ્રહ્માની પવિત્ર માટી અને ત્રિવેણી સંગમના પાણી મોકલવામાં આવ્યું

વર્ષો જૂનો પ્રશ્ન રામ લલ્લા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વર્ષોથી લડત ચાલતી હતી અને જ્યારે હવે રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે રામ મંદિરના નિર્માણ માટે પવિત્ર સ્થળો અને નદીઓનાં પાણી થી શ્રી રામ લલ્લા ના ભવ્ય મંદિરનું નિર્માણ હું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિર્માણ અંતર્ગત પવિત્ર તિર્થસ્થાન ની માટી અને પવિત્ર નદીનું જળ એકત્ર કરવામાં આવ્યું હતું આજરોજ શ્રી અંબિકા માતાજી મંદિર ખેડબ્રહ્માની પવિત્ર માટી 31 કરવામાં આવેલ છે અને ખેડબ્રહ્માના પ્રાચીન મંદિરો જેવા ગયા પક્ષેન્દ્રનાથ મહાદેવ મહાદેવ મંદિર બ્રહ્માજી મંદિર ભૃગુઋષિ મંદિર ખેડબ્રહ્મા મંદિર ની માટી એકત્ર કરવામાં આવેલ અને પવિત્ર હરણાવ નદી અને ત્રિવેણી સંગમનો પવિત્ર જળ એકત્ર કરવામાં આવેલ છે અને આ માટીલ અને પવિત્ર જળ હવે અયોધ્યા શ્રી રામ મંદિરના ભવ્ય મંદિરના નિર્માણ માટે પહોંચાડવામાં આવશે આ કાર્યક્રમમાં ચેતનભાઈ પટેલ મંત્રી કમલભાઈ પંડ્યા કોષાધ્યક્ષ મનીષભાઈ કોઠારી પ્રખંડ મંત્રી વિરલભાઇ વોરા સહમંત્રી બચુભાઈ અસારી સંગઠન મંત્રી તથા મંદિરના ટ્રસ્ટી purushottam bhai patel તથા માતાજી મંદિર મેનેજર શ્રી ઘનશ્યામસિંહ રહેવર હાજર રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે,…

1 of 358

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *