Latest

સુરતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસે હતો હવામાન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

હવામાન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ
ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ સુરતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું છે.

સુરત શહેરમાં સતત ચોથા દિવસે વાતાવરણમાં પલટો બાદ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. સમગ્ર સુરત શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. સુરત શહેરના ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ધમાકેદાર વરસાદની એન્ટ્રી સુરત શહેરમાં જોવા મળી હતી.શહેરના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યુ હતું.રોડ પર ટ્રાફીક ની સમસ્યા વર્તાઈ હતી. વરસાદના કારણે જનજીવન ઉપર પણ અસર દેખાઈ હતી.સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો છેલ્લા ત્રણ-ચાર દિવસથી જોવા મળી રહ્યો છે.

પાંડેસરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી બરાયું…

સુરત શહેરમાં વરસાદી માહોલ…..

શહેરના અનેક વિસ્તારમાં વરસાદ

સુરત શહેરના અમુક વિસ્તારોમાં વરસાદ કરી  દુઆધાર બેટિંગ….

વરસાદથી લોકોને મળી ગરમીથી રાહત……..

સુરત શહેરના નીચાનવાળા વિસ્તારમાં પાણી ભરાયાં……

જાહેર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો ને પડી મુશ્કેલી…..

રોડ રસ્તાઓ  પર ટ્રાફીક જામના દ્ર્શ્યો સર્જાયા……

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *