સીદસર ગામ કોર્પોરેશનમાં ભળ્યું એને સાત વર્ષ જેવો સમય થવા આવ્યો સમય થવા આવ્યો આવ્યો અને છેલ્લા ત્રણ વર્ષથી રોડનું કામ શરૂ શરૂ છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી જ્યારે ચોમાસુ આવે ત્યારે પાંચ દિવસ માટે કામ શરૂ કરવામાં આવે છે અને જે કામ શરૂ કરી અને ખાડાઓ પાડી દેવામાં દેવામાં આવે છે તેના કારણે વાહનોના અકસ્માત થાય છે અને લોકોને ખૂબ મુશ્કેલીઓ પડે છે મુશ્કેલીઓ પડે છે પડે છે વિકાસના બણગા ફૂંકતી ભાજપ સરકાર કોર્પોરેશનમાં ગામને ભેળવીને જે રોડ રસ્તા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આપી જોઈએ તે પણ હજી સુધી સુધી હજી સુધી સુધી આપી શકી નથી માત્ર ત્રણ કિલોમીટરના રોડમાં ત્રણ વર્ષ જતા હોય તો વિચારો ૧૦ કિલોમીટરના રોડ બનાવવામાં કેટલા વર્ષ જશે હાલમાં રસ્તા ઉપર એટલો બધો કાદવ કીચડથી રસ્તો ખરાબ થઇ ગયો છે વાહનચાલકોને ચાલવામાં ખૂબ પરેશાની થઈ રહી છે એક બાજુ મેટલ નાખેલી છે અને એક બાજુ ગટરનું કામ ચાલુ છે વચ્ચે માત્ર દસ ફૂટથી પણ ઓછો રસ્તો છે અને ગામમાં અનેક શૈક્ષણિક સંકુલો તેમજ હોમિયોપેથિક હોસ્પિટલ તેમજ કોલેજ આવેલી છે હાલ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને પણ ખૂબ અગવડતા પડશે એટલે તાત્કાલિક ધોરણે રોડને ચાલી શકાય તેવો ડામરથી રીપેરીંગ કરે અન્યથા તમામ શૈક્ષણિક સંકુલો અને ગામલોકો તેમજ વિદ્યાર્થીઓ સાથે રહીને રોડ માટે સોસિયલ ડિસ્ટંસ રાખી ને આશ્ચર્યજનક કાર્યક્રમ આપશે
નરેશભાઈ ડાંખરા
રિપોર્ટર ગુજરાત