વલભીપુરના સનિષ્ઠ પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકીના પુત્ર કર્મરાજસિંહ આજે 7 નવેમ્બરે 5 વર્ષ પુરા કરીને જીવનના 6 વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે મિત્રો સ્નેહીજનો પત્રકાર મિત્રો અને કર્મરાજ સિંહના બાળગોઠિયાઓ તરફથી હાર્દિક તથા ખિલખિલાટ ભરી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
શાળા તથા રહેણાંક વિસ્તારમાં છોટે ફોજી તરીકે ઓળખાતા તેમજ ફોજ અને ફોજીઓ પ્રત્યે અપાર આદર ધરાવતા બર્થ ડે બોયના પપ્પા ધર્મેન્દ્રસિંહ, મમ્મી કોમલબા સહિતના ધરના વડીલોના આશીર્વાદ સાથે દીદી માનવીબા, માનસીબા તથા ભાઈ સિધ્ધરાજસિંહ તરફથી વ્હાલ સાથે ક્યુટ બોયને જન્મદિવસની મળી છે. તેમના પપ્પાના મોબાઈલ નંબર 9714790598 પર પણ શુભેચ્છાઓ મળી રહી છે.