
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભિલોડા વિધાનસભા ભાજપના ઉમેદવાર પી.સી.બરંડા ના પ્રચારમાં કેન્દ્રના આદિજાતિ અને પાણીપૂરવઠા રાજયમંત્રી શ્રી બીશ્વેસ્વર ટુડુ આદિવાસી વિસ્તારમાં પ્રચાર કાર્ય માં જોડાયા..

તેઓ ભિલોડા તાલુકાના દહેગામડા,જબચીતરિયા,
પાંચમહુડી, હથિયા,નાપડા -ખાલસા ગામોમાં ધનજીભાઈ નિનામા, ગિરીશ પટેલ,બી.ટી.નાયી સહિત ભાજપ કાર્યકરો જોડાયા હતા. ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

















