Other

ભિલોડા વિધાનસભા ભાજપ ના ઉમેદવાર પી સી બરંડા ની ચૂંટણી પ્રચારાર્થે ભારત સરકારના આદિજાતિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી પ્રચાર કર્યો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા વિધાનસભા ભાજપના ઉમેદવાર પી.સી.બરંડા ના પ્રચારમાં કેન્દ્રના આદિજાતિ અને પાણીપૂરવઠા રાજયમંત્રી શ્રી બીશ્વેસ્વર ટુડુ આદિવાસી વિસ્તારમાં પ્રચાર કાર્ય માં જોડાયા..

તેઓ ભિલોડા તાલુકાના દહેગામડા,જબચીતરિયા,
પાંચમહુડી, હથિયા,નાપડા -ખાલસા ગામોમાં ધનજીભાઈ નિનામા, ગિરીશ પટેલ,બી.ટી.નાયી સહિત ભાજપ કાર્યકરો જોડાયા હતા. ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *