Latest

ભારત દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના માતૃશ્રી હીરાબા ની નાતંદુરસ્ત તબિયત હોય દીર્ઘાયુસ્ય માટે મહામૃત્યુંજય મંત્ર અને રામધૂન પ્રાર્થના ભિલોડા ધારાસભ્ય અને આગેવાનો દ્વારા કરાઈ

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવી મહાન વિભૂતિ ના જન્મ દાતા આદરણીય શતાયુ હીરાબા ની તબિયત નાતદુરસ્ત છે હાલ તેઓ અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે ત્યારે તેમના સારા સ્વાસ્થ્ય માટે ભિલોડા ના ખેરાડી મુકામે ભિલોડા ધારાસભ્ય પી સી બરંડા ના અધ્યક્ષ સ્થાને પ્રાર્થના યોજાઈ


ગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્ર ભાઈ મોદી ના માતા હીરાબા ની તબિયત નાજૂક છે જેથી અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે ત્યારે આજે ભીલોડા ના ધારાસભ્ય પી સી બરંડા દ્વારા ખેરાડી ગામ મુકામે પ્રાર્થના સભા ,મૃત્યુંજય મંત્ર તેમજ રામધૂન નું આયોજન કરાયું

પરમ કૃપાળુ પરમાત્મા હીરાબા નું સ્વાસ્થ્ય ખૂબ તંદુરસ્ત રાખે અને ખૂબ શક્તિ આપે જલ્દી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરી હતી આ પ્રાર્થના સભા માં ધારાસભ્ય પી સી બરંડા સહિત ,જિલ્લા પંચાયત સદસ્ય નિલબેન મડીયા, સબરડેરી ડિરેક્ટર જેશીંગભાઈ પટેલ,ભાજપ પ્રમુખ કાંતિભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય ધનજી ભાઈ નિનામા સહિત મોટી સંખ્યા માં.કાર્યકરો ઉપસ્થિત રહી હીરાબા ની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી અને ઝડપી સ્વસ્થ થાય તેવી મોટી સંખ્યામાં કાર્યકરોએ પ્રાર્થના કરી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *