Latest

ઉમરાળા પોલીસના ASI શૈલેષભાઈ પઢારીયાને જિલ્લા પોલીસ વડા દ્વારા સનામાનીત કરાયા

ભાવનગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં ડિકોય ગોઠવી પ્રસંશનીય કામગીરી કરવા બદલ ઉમરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI શૈલેષભાઈ શામજીભાઈ પઢારિયા ને ભાવનગર જિલ્લા પોલીસ વડા રવીન્દ્ર પટેલ દ્વારા પ્રોત્સાહિત ઈનામ આપી સનમનીત કરવામાં આવતા ઉમરાળા પોલીસ પરિવાર અને મિત્રો સગા સબંધીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *