શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.આજે મોટી સંખ્યામાં માઈ ભક્તો મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
અંબાજી મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા પોષી પૂનમ પર્વને લઈને શક્તિપીઠ અંબાજી મંદિરમાં રાત્રે ચાચર ચોકમાં 101 કિલો નો કેક કાપવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લીધો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી