જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીએ લીધા શપથ તેમજ જિલ્લા ના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા લીધા શપથ
ઉતરાયણ નો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે અમુક લોકો ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરતા હોય છે જેથી ચાઈની દોરી નો ઘાતક છે અને રાજ્યમાં ચાઈનીઝ દોરીને કારણે કેટલાક લોકો પોતાના જીવ ગુમાવ્યા છે
ત્યારે રાજ્ય સરકાર એલર્ટ થઈ છે અને ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે બોટાદ જિલ્લા પોલીસવડા ની કચેરી ખાતે પોલીસ અધિકારી અને કર્મચારીને ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુકકલો નો ઉપયોગ ન કરવાં નાં શપથ લેવડાવ્યા હતા