બોટાદ જિલ્લાના રાણપુર શહેરના કૃષ્ણનગર બે માં રહેતા અને રાણપુર શહેરમાં આવેલ કંપનીમાં નોકરી કરતા વિઠ્ઠલભાઈ બટુકભાઈ પરમાર અને તેના પિતા બંને કઈ તારીખ 8 2 ના રોજ રાણપુર થી બહાર ગામ લગ્ન પ્રસંગે ગયા હતા
જે લગ્ન પ્રસંગે થી પરત ફરતા નાગનેશ અને રાણપુર ગામ વચ્ચે એક બ્લુ કલરની સ્વીફ્ટ કાર વચ્ચે ઉભી રાખતા ફરિયાદી ભાગવાની કોશિશ કરી હતી પરંતુ રહેલ તમામ લોકો એ ઝડપી પાડી ધાર્યું કુંડળી વાળી લાકડી અને લોખંડની પાઇપ વડે આડેધડ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડેલ
તેવામાં રસ્તા પર આજુબાજુના લોકો એકઠા થતા તમામ શખ્સો નાશી છૂટ્યા હતા અને ત્યારબાદ સ્થાનિકોએ 108 ને જાણ કરાતા બંને ઇજા ગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ રાણપુર અને ત્યારબાદ વધુ સારવાર માટે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવેલ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
ત્યારે વિઠ્ઠલભાઈ બટુકભાઈ પરમાર ફરિયાદ નોંધાવતા પોલીસે પીન્ટુ હરજી ગાંગડીયા ઈસુભાઈ કાનાભાઈ ગાંગડીયા હરજીભાઈ ગાંગડીયા અનિલભાઈ ગોપાલભાઈ ગાંગડીયા અને વિરુદ્ધ આઈપીસી કલમ 143 147 148 149 325 324 323 504 502 તથા 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રીપોર્ટ જયરાજ ડવ બોટાદ