Latest

મેઘરજ તાલુકા ની કુનોલ દૂધ મંડળી ના સભાસદ નું અકસ્માતમાં મોત થતા સાબરડેરી ના ડિરેકટર ના હાથે એક લાખ રૂપિયા નો ચેક અર્પણ કર્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ની 1900 (ઓગણીસો )દૂધ મંડળી ના 384000 (ત્રણ લાખ ચોર્યાસી હજાર )કુલ સભાસદો જેમાં દૂધ ભરતા કુલ સભાસદો 250000 (અઢીલાખ )છે પર્સનલ અકસ્માત જૂથ વીમા યોજના અંતર્ગત 100000 (એક લાખ) સભાસદો એ આ યોજના માં જોડાયા

જેનું પ્રીમિયમ સાબરડેરી એ 7000000( સાત લાખ )રૂપિયા ભર્યું જેમાં બંને જિલ્લા માં અકસ્માતમાં મૃત્યુ ભેટેલા વીસ સભાસદો ને એક લાખ રૂપિયા વીમા પેટે વીસ લાખ રૂપિયા ચુકવણી કરાઈ ત્યારે આજે કુનોલ ગામ ના રાઠોડ સહદેવસિંહ જગતસિંહ નું અકસ્માતમાં મોત થતાં

આજે સાબરડેરી ના ડિરેકટર જ્યંતી ભાઈ ભીખાભાઇ પટેલ ના હાથે તેમની ધર્મપત્ની ને એક લાખ રૂપિયા નો ચેક વિતરણ કરવામાં આવ્યો આ પ્રસંગે શામળાજી એમ પી ઓ ઇન્ચાર્જ હેમંતભાઇ પટેલ એમ પી ઓ સુપરવાઈઝર અમરતભાઈ પંડોર તેમજ દૂધ મંડળી અને સેવા સહકારી મંડળી ના ચેરમેન સેક્રેટરી અને ગ્રામજનો ની ઉપસ્થિત માં કાર્યક્રમ યોજાયો હતો

સાબરડેરી દ્વારા તેના તમામ સભાસદો ને રૂપિયા એક લાખ નો અકસ્માત વીમો તદ્દન મફતમાં આપતી હોય જે જેમાં 18 વર્ષ થી 65 વર્ષ ની વયમર્યાદા સભાસદો ને આવરી લેવાય છે જેનું સંપૂર્ણ પ્રીમિયમ સાબરડેરી ભરતી હોય છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *