Latest

48 કલાક નો અલટીમેટમ, હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી મંદિર મા મોહનથાળ નો પ્રસાદ બંદ ન કરાયે તે માટે ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચારી

અંબાજી મંદિરમાં વર્ષોથી વેચાણ થતું મોહનથાળ પ્રસાદ ને બંધ કરવા ના નિર્ણય ને લઈ ગ્રામજનો વિરુદ્ધ પ્રદર્શન કર્યો છે. ત્યારે આજે રાત્રે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા મોહનથાળ પ્રસાદ ને બંદ કરવા ના નિર્ણય ને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને હિન્દુ રક્ષા સમિતિ દ્વારા 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે ત્યારે જે અગર 48 કલાકમાં અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળ નો પ્રસાદ મંદિરમાં ચાલુ કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચારી છે.

હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા 48 કલાક મા અંબાજી મંદિરમાં મોહનથાળ ફરીથી ચાલુ ન કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો સાથે સાથે હિન્દુ રક્ષા સમિતિ ના સભ્યો દ્વારા અંબાજી બંધ રાખી અને ભૂખ હડતાલ પર ઉતરવાની પણ તૈયારીઓ કરવાની મશા દર્શાવી છે.

તો આજે રાત્રે અંબાજી ના 51 શક્તિપીઠ સર્કલ પર હિન્દુ રક્ષા સમિતિના કાર્યકર્તાઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ત્યારે હિન્દૂ હિત રક્ષા સમિતિ ની ઉગ્ર માંગ ઉઠી પામી છે કે અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ ફરીથી ચાલુ કરવામાં આવે.

અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ ફરીથી ચાલુ ન કરવામાં આવે તો અંબાજી ગામને બંધ રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચારવા માં આવી છે .હાલમાં અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ ના બદલે ચીકી પ્રસાદનું વિતરણ કરવાની વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *