શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.
અંબાજીથી સાત કિલોમીટર દૂર રાજસ્થાન સરહદ આવેલ છે. અંબાજી થી આબુરોડ તરફ માર્ગ પર મંગળવાર સવારે શીતળા માતાની ઘાટીમાં માર્ગ પર થી પસાર થયેલા ટ્રક મા અચાનક લાગી ગઈ હતી.
આ ઘાટી મા અવારનવાર અકસ્માત થાય છે. મંગળવારે સવારે અચાનક ટ્રકમાં આગ લાખતા ટ્રક બળી ગયું હતું. આ ટ્રક માર્બલ ના પથ્થરોથી ભરેલું હતું.
અંબાજી પ્રહલાદ પૂજારી