Latest

દાંતા રાજવીએ સીએમ અને સીઆર પાટીલ સાથે આજે ગાંધીનગર ખાતે મુલાકાત કરી

શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી થી 20 કીલોમીટર દૂર દાંતા ગામ આવેલુ છે અને અહીં દાંતા સ્ટેટ રાજવી પરમવીર સિંહ અને રાજવી પરિવાર અહીં વસવાટ કરે છે ત્યારે આજે ગાંધીનગર ખાતે રાજવી પરિવારના પરમવીર સિંહએ શુભેચ્છા મુલાકાત કરી હતી.

દાંતા રાજવી પરમવીર સિંહ અને તેમનાં મિત્રોએ સીએમ સાથે મુલાકાત કરી હતી.સીએમ સાથે મુલાકાત મુખ્યમંત્રી કાર્યાલય પર કરવામાં આવી

દાંતા રાજવીએ ત્યારબાદ કમલમ ખાતે સી આર પાટીલ સાથે મુલાકાત કરી જે મુલાકાત શુભેચ્છા મુલાકાત હતી.મુખ્યમંત્રી અને સી આર પાટીલને માતાજીની મૂર્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવી.રાજવી સાથે કૃણાલસિંહ, વીરેન્દ્રસિંહ અને હેમરાજ રાણા સહિત મીત્રો હાજર રહ્યા હતા.અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 273

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *