Latest

ઉનાળા ની ઋતુ આંબા પર કેરી ની ઋતુ.

આર એમ પી એસ ફલાયિંગ કીડ્સ પ્રિસ્કૂલ ની ત્રણેય શાખાઓ (દીવા, અંડાડા તથા જી.આઇ.ડી.સી) નાં બાળકો દ્વારા દીવા રોડ પર આવેલ માધવ બાગ મેંગો ફાર્મ ની મુલાકાત કરવામાં આવી.

જે દરમ્યાન બાળકો એ આંબાવાડી સહિત અન્ય ફળો અને ફૂલો જોવાની અને તેના વિશે જાણવાની મજા માણી. શાળા દ્વારા વ્યવહારુ શિક્ષણ સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે.

તેથી આ હેતુ ને સાર્થક કરવા  આવી અનેક ફિલ્ડ વિઝિટ બાળકો ને કરાવવામાં આવે છે. આ પ્રસગે શાળા ના ટ્રસ્ટી શ્રી મહાવીર જૈન તથા શાળા ના હેડ મિસ્ટ્રેસ શ્રીમતી અર્ચના નેગી પટેલ સહિત  હાજર રહ્યાં હતાં.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *