Latest

બનાસકાંઠાની શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરતા રાજ્ય શિક્ષણ મંત્રી

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માતૃશ્રી લક્ષ્મીબેન રામચંદ્રભાઈ પંચાલ પ્રાથમિક શાળાનું નામકરણ અને લોકાર્પણ પ્રસંગે માન. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ પંચાલની સાથે શાળાના પ્રાંગણમાં રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમ્યાન આવનારી પેઢીઓને રહેવા માટે સ્વચ્છ, સુંદર અને હરિત ભૂમિ આપવા વધુ વૃક્ષ વાવીએ અને સાથે મળી પર્યાવરણનું જતન કરીએ તેવી અપીલ રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ દ્વારા કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *