Latest

GNFC, ભરૂચ ખાતે ગણિત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

જેમાં Maths model, Maths poster, Role play, Kavya pathan.. વગેરે જેવી વિવિધ સ્પર્ધા યોજાયી હતી. જેમાં શ્રવણ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં શાળાની  પ્રાથમિક વિભાગની ધોરણ 5B ની વિદ્યાર્થીની સાનવી મેહુલભાઈ પટેલ ગણિત સંબંધિત કાવ્ય પઠન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થઈ છે.

સાનવી દ્વારા રજુ થયેલ કાવ્ય આપણી શાળાના ગણિત શિક્ષક વર્ષાબેન પટેલ  દ્વારા સ્વરચિત હતું. જેમાં સંગીત શિક્ષક હર્નિશભાઈ પટેલે સાથ પુરાવ્યો હતો. સ્પર્ધાના  માર્ગદર્શક શિક્ષક સોનલબેન ભાવસાર હતા.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *