Latest

ઉના ના ખત્રીવાડા ગામ સંપર્ક વિહોણું બનતા ઉના પોલીસ ગામ લોકો ને વ્હારે

ગીર સોમનાથ ના સતત ૪ દિવસ થી વરસી રહેલા વરસાદ ખુબ જ વરસાદ પડતા ઉના માં અમુક ગામ બેટ માં ફર્યા હોઈ તેવું ઘોડાપુર આવ્યા છે જેમાં ઉના ના ખત્રીવાડા ગામમાં ભારે પૂર ના કારણે સંપર્ક વિહોણું બની જતા ઉના ના પીઆઇ એન. કે. ગૌસ્વામી સાહેબ તેમજ તેમની ટીમ ગામ લોકોની મદદે ડોડી આવ્યા

જેમાં એક મહિલા ને પ્રસ્તુતિ નો દુખાવો થતા પીઆઇ તેમજ તેમની ટીમ દ્વારા જેસીબી તેમજ ટ્રેક્ટર ના મદદ થી સહી સલામત હોસ્પિટલ ખસેડાઇ હતી તેમની આ સફળ કામગીરી જોતા ખત્રીવાડા ગામ લોકો એ ઉના પોલીસ ની આવી સહનીય કામગીરી કરતા આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *