Latest

ગ્રામ પંચાયત ઉમરાળા અને શિવાલિક આરોગ્ય ધામ ભાવનગર ના સંયુક્ત ઉપક્રમે

મેગા ફ્રી સ્ત્રી રોગ નિદાન કેમ્પ

   હાલ વર્તમાન સમયમાં સ્ત્રીને લગતાં ઘણા બધા રોગો જોવા મળે છે, પરંતુ અણસમજને કારણે ઘણી મહિલાઓ નિષ્ણાત ડોકટરોની સલાહ લેતા નથી પરિણામે ઘણી બધી ગંભીર બીમારીઓ ઉદભવે છે. ઉમરાળા ગામના મહિલાઓમાં  આ સબંધી જાગૃતિ આવે એ માટે નિષ્ણાત અને ગોલ્ડ મેડાલીસ્ટ ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપી સર્જન બે મહિલા ડોકટરો દ્વારા ઉમરાળામાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પમાં હાજર ડૉકટર :-
ડો. દિપાલી પંડ્યા – ગાયનેકોલોજિસ્ટ ( ગોલ્ડ મેડલીસ્ટ )
ડો. જીગીશા ઠાકર – લેપ્રોસ્કોપી સર્જન , સ્ત્રી રોગ નિષ્ણાંત
તારીખ – 08/07/2023 શનિવાર
સમય – સવારે 9 થી 12 સુધી
સ્થળ :- આધ્યાત્મિક સાધના કેન્દ્ર, ઉમરાળા
કેસ નોંધાવવા માટે નં. – 9265339494
વધુ વિગત માટે :- 7778800087 ગ્રા.પં. હેલ્પલાઇન

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *