Latest

હિયા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત ચેરેટી પ્રોગ્રામ મિલન સમારોહ સાંસકૃતિક કાર્યક્રમ સન્માન સમારોહ યોજાયો હતો

જેમાં 150 થી વધુ મહિલા ઓ ભાગ લીધેલ હતો તેમાં મુખ્ય મહેમાન તરીકે મીનલબા ચાવડા તેમજ સ્પેશિયલ ગેસ્ટ તરીકે અરવિંદ વેગડા અને રક્ષા રાજપુરોહિત ( ફોક ડાન્સર રાજસ્થાન )હાજર રહ્યા હતા અને ગેસ્ટ તરીકે નિત્યાસિંહ (આયરન લેડી બાઇસીકલ મેયર ઇન્દોર) ડૉ. પાઉલોમિબા (ગાયનેકોલોજિસ્ટ ), પલ્લવી બાઈસા( સોશિયલ વર્કર ઉદયપુર) અને ટીના બાઈસા ની વિશેષ ઉપસ્થિત રહી હતી

આ કાર્યક્રમ માં મુખ્ય આયોજક અનુપમાબા ચોહાણ પ્રમુખ શ્રી હીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું

રિપોર્ટર અભી પારેખ (એડી પારેખ)

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *