Latest

ભારત ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર પહોંચતો પ્રથમ દેશ બનતા વીજયોત્સવ

ગારીયાધાર તાલુકા ભાજપ દ્વારા ચંદ્રયાન3ના સફળ લેન્ડિંગ બદલ ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા ફટાકડા ફોડીને ગારીયાધાર તાલુકામાં ઉજવણી કરાય હતી .

જેમાં વાલમ ચોક સહીત વિસ્તારમાં ભાજપ સંગઠન દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ કરાયો હતો . આ તકે ગારીયાધાર ભાજપ સંગઠન ઉપસ્થિત રહ્યું હતું.

એ તકે ISRO ના વૈજ્ઞાનિકોને પણ ભાજપ સંગઠન દ્વારા દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ બદલ શુભકામના આપી હતી . ગારીયાધાર ના ધારાસભ્ય સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા . આ તકે શહેર પ્રમુખ સહીત હોદ્દેદારો એ હાજરી આપી હતી

રિપોટ મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

1 of 558

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *