Breaking NewsLatest

અલંગમાં હાઇવેના કામ દરમિયાન ડમમ્પર માં રહેલ કપસી ધોલાઈ જતા નીચે દબાઈ જવાના કારણે એક નિર્દોશે જીવ ગુમાવ્યો, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી.

બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામ થી અલંગ રોડની કામ ચાલી રહ્યું છે, આ રોડનું કામ નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા કરાઈ રહ્યું છે.જે દરમિયાન રોડના કામમાં કપસી ભરેલ ડમ્પર પાછળ લેવરાવી રહ્યા હતા

તે દરમિયાન અચાનક ડમ્પર ખોડેલા રોડમાં બેસી જતા કપસી ભરેલ ડમ્પર પાછળ ગાડી લેવડાવવા ઉભેલા પૃથ્વીરાજસિંહ કિરીટસિંહ ગોહિલ ગામ તણસા ઉંમર અંદાજે 45 ઉપર કપસી ઢોળાઈ જતા તેઓ કપસી નીચે દબાઈ જતા તેઓને તાત્કાલિક ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તળાજા ની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, અહીં ફરજ પરના તબીબે તેઓને તપાસી મૃત જાહેર કરતા શોક સવાઈ ગયો હતો. ત્યારે હાઇવેના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી ના કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 662

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *