શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી શક્તિપીઠ દેશનાં 51શકિતપીઠ મા આદ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે ત્યારે આજે અંબાજી ખાતે પીએમ મોદી ના જન્મ દિવસ નિમિતે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી
જેમાં મોટી સંખ્યામાં આવાસ યોજનાના લાભાર્થીઓ જોડાયા
વરસાદી વાતાવરણમાં અને વરસાદમાં ભીંજાતા ભીંજાતા લાભાર્થીઓ હાથમા તિરંગો લઈ અંબાજી નગરમાં નગરયાત્રા કરતાં જોવા મળ્યા હતા.બાળકો મહિલાઓ યુવાનો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા.કુંભારીયા થી અંબાજી મંદિર સુઘી ચાલતા ચાલતા જોવા મળ્યા.ચાલુ વરસાદે ભીંજાતા ભીંજાતા રેલી યોજી.મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
અંબાજી પ્રહલાદ પૂજારી