શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ખાતે આવનારા સમયમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાનો છે ત્યારે વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
અંબાજી ખાતે 108 ગાડી વિવાદમા આવી છે,આજે દાંતા રોડ પર ગાડી અંબાજી તરફ઼ આવતી હતી ત્યારે પાયલોટ ઉપર બેસીને ગાડી ચલાવતા હતા તેવી માહીતી સામે આવી છે.
અત્યારે મોબાઈલ નો જમાનો ચાલી રહ્યો છે ત્યારે લોકો રિલ્સ બનાવી રહ્યા છે અને નવા નવા પ્રયોગો કરી રહ્યા છે ત્યારે આજે અંબાજી ખાતે 108 ગાડી વિવાદમાં આવી છે