Latest

નરેન્દ્ર મોદી સાહેબ નુ સપનુ સ્વચ્છભારત અભિયાન

Date 1-10-2023 ના રોજ સ્વામીવિવેકાનંદ યુવા બોર્ડ ભાવનગર જીલ્લા ના તમામ સયોજક ભાવનગર ના નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે ભગવાન શ્રી મહાદેવ ને પ્રાર્થના પૂજા કરી સ્વચ્છભારત અભિયાન ની શરુઆત કરી અને સ્વામીવિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા સાફ સફાઈ હાથ લઈ સ્વચ્છભારત અભિયાન મા સહકાર આપ્યો ,,,

ભારત દેશ ની સ્વચ્છતા એ અપણા સહુ લોકો ની ફરજ છે, તો ચાલો આપને સહુ ભેગા માલી ને દેશ ને સ્વચ્છ બનાવીયે, અને સ્વચ્છભારત નો એક નિશ્ચય આપણે સહુ મન માં ધરી આગલ ચાલીયે.

एक कदम स्वच्छता की और।
ભારત માતા કી જય

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 551

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *