શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી ત્રીવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે પ્રથમ નવરાત્રી થી દિવ્ય દરબાર ધીરેન્દ્ર શાસ્ત્રી નો પ્રારંભ થયો છે તે અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી મંદિરમાં તેમને સામાન્ય ભક્તની જેમ બહાર થી દર્શન કર્યા હતા. અંબાજી મંદિરમાં તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. પ્રવીણ ભાઈ કોટક સહિત ઇસ્કોન ગ્રુપના લોકો સાથે જોડાયા હતાં.
અંબાજી પ્રહલાદ પૂજારી