bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર જિલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇમ્મોરલ ટ્રાફિક (અટકાયત) હેઠળના ગુન્હામાં છેલ્લાં એકાદ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ. અલ્ફાજભાઇ વોરાને બાતમી મળેલ કે,ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇમ્મોરલ ટ્રાફિક (અટકાયત) કાયદા હેઠળના ગુન્હામાં નાસતા-ફરતાં આરોપી શાહબુદ્દીન ગાઉચ્ચ શેખ રહે.કલોલ જી.ગાંધીનગર તથા મણીનગર,અમદાવાદવાળા હાલ-અમદાવાદ ખાતે હાજર છે.જે બાતમી આધારે અમદાવાદ ખાતે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને અમદાવાદથી ભાવનગર ખાતે લાવી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

નાસતાં-ફરતાં આરોપીઃ-શાહબુદ્દીન ગાઉચ્ચ શેખ ઉ.વ.૫૦ ધંધો-મજુરી કામ રહે.મકાન નં.૩૦,સમર્પણ રેસીડન્સી,નટનગર,કલોલ જી.ગાંધીનગર તથા ૨૬,શેખભાઇની ચાલી,નુર-એ-મહંમદી મસ્જીદ પાસે,મણીનગર,અમદાવાદ હાલ-જોગણી ચોક,કુબેરનગર,બંગ્લા એરીયા,અમદાવાદ

કરેલ ગુન્હોઃ-ગારીયાધાર પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૦૧૭૫/૨૦૨૩ ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શાન એકટ ૧૯૫૬ની કલમઃ-૩,૪,૫,૬ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ,તથા પોલીસ કર્મચારી ભૈપાલસિંહ ચુડાસમા,ઇમ્તિયાઝખાન પઠાણ,ચંદ્દસિંહ વાળા,મજીદભાઇ શમા,અલ્ફાઝ વોરા,પ્રજ્ઞેશભાઇ પંડયા,દેવેન્દ્દસિંહ વાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 432

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *