દર વર્ષની જેમ આ વર્ષે પણ માં અંબા ને અલગ અલગ જાતની મીઠાઈ ધરાવવામાં આવી
અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી દર વર્ષે નવા વર્ષ ના દિવસે થાય છે અન્નકૂટ
કોરોના કહેર મા ઘણા મહિનાઓ બાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો
ભટ્ટજી મહારાજ દ્વારા બપોરે આરતી કરવામાં આવી
આજે મંદિર પરિસર ખાતે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા
આજે પડતર દિવસે પણ ભક્તો માં અંબા ના દર્શન કરવા આવ્યા
પ્રહલાદ પુજારી, અંબાજી

















