Latest

અંબાજી આધ્ય શક્તિ હોસ્પીટલ ખાતે હિપેટાઇટિસ દિવસ ઉજવાયો

28 જુલાઈ એ વર્લ્ડ હિપેટાઇટિસ દિવસ તરીકે મનાવવામાં આવે છે.આજરોજ તા 25.07.24 ના રોજ માનનીય જિલ્લા ક્ષય અધિકારી અને સબનોડલ અધિકારી NVHCP ના ડો.નયન મકવાણા સાહેબના અને દિશા યુનિટ પાલનપુર અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ના અધિક્ષક ડો.યજુવેન્દ્ર મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ15 જુલાઈ થી 28 જુલાઈ ને વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે ઉજવવામાં આવે છે

તો આ વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી આઈ.સી.ટી.સી. આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને ટી.આઈ.પ્રોગ્રામ ચલાવતી વનિતા શિશુ વિહારના સંકલન થી કે.પી બહેનો અને ભાઈઓ સાથે અંબાજી સીવિલ હોસ્પિટલ ખાતે ઉજવવામાં આવેલ

આ કાર્યક્રમ માં હોસ્પિટલ superitendent ડો.યજુવેન્દ્ર મકવાણા સાહેબે તમામ લાભાર્થીઓને હિપેટાઇટિસ એ, બી.અને સી. થવાના કારણો ,તેનું પરીક્ષણ તે અંગે સ્થાનિક લોકો માં જોવા મળતી અપૂરતી માહિતી ના કારણે લોકો હિપેટાઇટિસ ના ટેસ્ટ કરાવતા નથી તો આ અંગે સાહેબે સરળ ભાષામાં તમામ ને માહિતી આપવામાં આવેલ છે.

આ ઉપરોક્ત દિશા યુનિટ ના જિલ્લા સુપરવાઈઝરની વસંતભાઈ લિંબચિયા સાહેબે હિપેટાઇટિસ ના ટેસ્ટ,સારવાર સરકારી માળખા કયા થાય છે અને કોને કોને તે ટેસ્ટ કરવા જોઈએ અને સારવાર ક્યાંથી મળે છે તે અંગે માહિતી આપેલ છે.વનિતા શિશુ વિહારના પ્રોગ્રામ ઓફીસર કિરણભાઈ, ડો રાધે જોશી, કાઉન્સિલર પ્રવીણભાઈ પ્રજાપતિ હાજર રહેલ.આમ હોસ્પિટલ ખાતે હિપેટાઇટિસ બી ના જનજાગૃતિ માટે ઉજવણી અને માર્ગદર્શન કરવામાં આવી.તેમજ ટેસ્ટ પણ કરવામાં આવ્યા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *