Crime

અંબાજી પોલીસ છાપરી બોર્ડર વિદેશી દારૂ સાથે પર પીક અપ ડાલુ ઝડપાયો

શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી વાત કરવામાં આવે તો અંબાજી માં દેશ વિદેશથી માતાજી ના દર્શન કરવા આવતા હોય છે ત્યારે અંબાજી નજીક આવેલી ગુજરાત છાપરી બોર્ડર પર થી બે વ્યકિત દ્ગારા વિદેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા

અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ગુનો નં.૧૧૧૯૫૦૦૨૨૪૦ /૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(૨),૯૮(૨), ૮૧મુજબ આ કામના આરોપીએ (૧) દલપતસિંહ ગુમાનસિંહ જાતે રાજપુત ઉ.વ.૪૫ રહે.નેતડા તા.બાવડી જી.જોધપુર (રાજ.) (૨) રમેશભાઇ પ્રજાપતિ મો.નં ૭૮૭૮૭૬૭૬૩૮ વાળાએ એક બીજાના મેળાપીપણા થી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા ની હેરાફેરી કરી દલપતસિંહ ગુમાનસિંહ જાતે રાજપુત ઉ.વ.૪૫ રહે.નેતડા તા.બાવડી જી.જોધપુર (રાજ.) વાળો મહિન્દ્રા કંપનીનુ પીકઅપ ડાલુ નંબર GJ-02-AT-1921 માં ગે.કા અને વગર પાસ પરમીટના દારૂના જથ્થાની હેરાફેરી કરતો ભારતીય બનાવટની કંપનીના શીલવાળી શીલબંધ વિદેશી દારૂની નાની મોટી અલગ અલગ બ્રાન્ડ ની કુલ બોટલ નંગ-૧૦૮ કિ.રૂ-૯૨૩૬૦/- ની તથા એક મોબાઈલ ફોન કિ.રૂ-૫૦૦૦/- તેમજ મહિન્દ્રા કંપનીનું પીકઅપ ડાલુ નંબર GJ-02-AT-1921 ની કિ.રૂ.૨૦૦૦૦૦- એમ કુલ કી.રૂ. તો ૨,૯૭,૬૩૦ /- ના મુદામાલની સાથે પકડાઇ જઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

રિપોર્ટર અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના કાલુપુરમાં ગત રવિવારે વહેલી સવારે એક…

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

1 of 42

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *