અંબાજી પોલીસ મોટી મોટી વાતો કરે છે પણ જ્યારે અંબાજીમાં કોઈ મોટી ઘટના કે બે નંબરની પ્રવૃત્તિની વાત હોય ત્યારે એલસીબી પોલીસ જ રેડ કરતી હોય છે અને આરોપીઓ પકડતી હોય છે તો અંબાજી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. અંબાજી પોલીસે પાણસા ચોરીનો ભેદ ઉકેલયો પણ અંબાજીમાં ઘણી બધી ચોરીઓનો ભેદ હજી ઉકેલ આવ્યો નથી. અંબાજી આઠ નંબરમાં થયેલી ચોરી અંબાજી પોલીસ માટે પડકાર છે તો બીજી તરફ એલસીબી પાલનપુર થી આવીને અંબાજી ખાતે આરોપી પકડે તે અંબાજી પોલીસ માટે શરમજનક કહેવાય. અંબાજી પોલીસ સ્ટેશનથી અડધો કિલોમીટર દૂર આવેલી મોદીવાસ ધરમશાળા માંથી 11 આરોપીઓ પકડાયા છે..
પકડાયેલા આરોપી નામ
1..દિલિપભાઇ રમેશભાઇ સથવારા ઉ.વ.45 ધંધો.નોકરી રહે.જંત્રાલ..તા.વિજાપુર, જી.મહેસાણા
2.. હાર્દિકકુમાર અમૃતભાઇ ચમાર ઉવ.27 ધંધો. અભ્યાસ
રહે.રોહિતવાસ,જંત્રાલ.. તા.વીજાપુર જી.મહેસાણા
3..વિજયજી પ્રહલાદજી ઠાકોર ઉ.વ.20 ધંધો.રીક્ષા ડ્રાઇવર રહે.જંત્રાલ તા. વિજાપુર જી.મહેસાણા
4..ભગાભાઇ ઇશ્વરભાઇ રાવળ..ઉવ.48 ધંધો મજુરી રહે.જંત્રાલ તા.વિજાપુર જી.મહેસાણા
5..મુકેશ જગાજી ઠાકોર ઉવ.38 ધંધો.ખેતી રહે.જંત્રાલ તા. વિજાપુર જી.મહેસાણા
6..અજીત વિષ્ણુભાઇ ઠાકોર ઉવ.27 ધંધો-ખેતી રહે.જંત્રાલ તા.વિજાપુર જી.મહેસાણા
7..ચેતનજી સુરેશજી ઠાકોર ઉવ.23 ધંધો.ખેતી રહે.જંત્રાલ તા.વિજાપુર જી.મહેસાણા
8..ભવાનકુમાર અશોકભાઇ સેનમા ઉવ.33 ધંધો.મજુરી રહે.જંત્રાલ તા.વિજાપુર જી.મહેસાણા
9..રણજીતજી જગાજી ઠાકોર ઉવ.30 ધંધો.ડ્રાઇવર રહે.જંત્રાલ તા. વિજાપુર જી.મહેસાણા
10..અવિનાશ જયંતીજી ઠાકોર ઉવ.30 ધંધો.ખેતી રહે.ખરોડ અમાપુરા તા. વિજાપુર જી.મહેસાણા
11..કેતનજી ગોવિદજી ઠાકોર ઉવ.37 ધંધો.મજુરી રહે.જંત્રાલ તા. વિજાપુર જી.મહેસાણાતે
એવી રીતે કે આ કામના તહોદારો હાર જીતનો જુગાર રમી રોકડ રકમ રૂ.1.03.100/- તથા જુગારના સાહીત્ય જેમાં ગંજીપાના નંગ-પર રૂ.૦૦/૦૦ તથા જુગાર રમવા માટે આવ જા કરવા ઉપયોગ કરેલ વાહન ઇકો ગાડી GJ-01-RN-3255 રૂ.2,00,000/- તથા મોબાઇલ નંગ-11 કિ.રૂ.66,500/-મળી કુલ રૂ.3.69.600/- ના મુદામાલ સાથે આરોપી નંબર 1 થી 11 ના મળી આવી ગુનો કર્યા બાબતે. એ.એસ.આઇ લલીતભાઇ જીવણભાઇ બકલ નંબર-1599 અંબાજી પોલીસ સ્ટેશન
રિપોર્ટ… અમિત પટેલ અંબાજી