Latest

ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે સાંસદ સભ્ય હરિભાઈ પટેલ માતાજીની માંડવી ઉપાડી ગરબે ઘૂમ્યા

એબીએનએસ, ઉંઝા, ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે શ્રી મહાકાળી માતાજીના નવરાત્રી મહોત્સવમાં છેલ્લા દિવસે મહેસાણાના સાંસદ સભ્ય હરિભાઈ પટેલે પોતાની અપાર શ્રદ્ધાના ભાગરૂપે માતાજીના દર્શન કરી સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી.

મહેરવાડા ગામે નવરાત્રીની પરંપરાગત માતાજીના ગરબા અને માંડવી ગરબે ઘૂમે છે. આ પ્રસંગે સાંસદ સભ્ય હરિભાઈ પટેલ એ માતાજીની માંડવી ઉપાડી ગરબે ઘૂમ્યા. આ પ્રસંગે ઊંઝા ના ધારાસભ્ય કિરીટભાઇ પટેલ એ પણ માંડવી ઉપાડી હતી અને ખેરાલુના ધારાસભ્ય સરદાર ભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા. ગામ લોકોએ ભવ્ય સુંદર આયોજન કર્યું હતું અને લાખો શ્રદ્ધાળુઓએ આ સમયે દર્શનનો લાભ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *