Latest

જિલ્લા ક્લેક્ટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે “જળ શક્તિ અભિયાન ૨૦૨૪” અંતર્ગત બેઠક યોજાઇ

એબીએનએસ ગોધરા: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી, ગોધરા ખાતે જળ શક્તિ અભિયાન ૨૦૨૪ હેઠળ “નારી શક્તિ સે જળ શક્તિ” થીમ અંતર્ગત લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લામાં કરવામાં આવેલી કરવામા આવેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં તળાવો ઊંડા કરવા, ચેકડેમો બનાવવા તથા ઊંડા કરવા, બંધ બોરવેલની મરામત, સરકારી ઇમારતોમાં રેઇન વોટર હારર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, વૃક્ષારોપણ, સ્કૂલ તથા મહિલાઓ માટે અવેરનેસ પ્રોગામ જેવી કરવામા આવેલી જળ સંચયની કામગીરીની સમીક્ષા કરી પડતર કામગીરી સમયસર પૂર્ણ કરવા જિલ્લા ક્લેક્ટર આશિષકુમાર દ્વારા લાઇન વિભાગના અધિકારીઓને તાકિદ કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

1 of 140

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *