Latest

અરવલ્લી ના ભિલોડા ખાતેગુજરાત પ્રદેશ દ્વારા વનયાત્રા તથા વ્યસનમુક્તિ રેલી નુ ભવ્ય આયોજન કરાયું હતું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

શ્રીગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા દર બેવર્ષે વનયાત્રા તથા વ્યસનમુક્તિ રેલી નુ આયોજન અલગ અલગ જિલ્લા માં કરે છે જેનાં ભાગરૂપે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે વ્યસન મુક્તિ રેલી નુ પ્રસ્થાન પ્રેરણા સ્કુલ પરથી કરવામાં આવ્યું તથા વનયાત્રા સમાપન સમારોહ નુ શ્રી રામ કુમાર છાત્રાલય ભિલોડા ખાતે રાખવામાં આવ્યુ હતું

જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કોઈપણ પ્રકારના ના વ્યાસનો થી દુર રહેવા નો સંકલ્પ કર્યો હતો અને વ્યસન મુક્તિ અભિયાન માં હજારો લોકો વ્યસન મુક્ત કરવા માટે ની રેલી યોજાઈ હતી જેમાં ભિલોડા વિધાનસભા બેઠક ના ધારાસભ્ય પી સી બરંડા,ગુજરાત પ્રદેશ ના મંત્રી જયંતિભાઇ પટેલ સંગઠન મંત્રી ચન્દ્રકાંભાઈ રાવલાણી ગાયત્રી બેન વ્યાસ અરવલ્લી જિલ્લા મંત્રી મનીષભાઈ પટેલ શંકરભાઈ કલાસવા મુકેશભાઈ મહેતા રામપાલ લઢા રમેશભાઈ ચૌધરી નરેન્દ્રભાઈ ચૌહાણ તથા ભિલોડા નગર ના દરેક કાર્યકર્તા ભાઈઓ અને દરેક સમાજ નાં ભાઈ બહેનો વનયાત્રા મા સામેલ

ગુજરાત નાવલસાડ, ડાંગ , સુરત થી લઇ બનાસકાંઠા સુધી અંબાજી થી લઇ ને ઉમરગામ સુધીનાં દરેક જિલ્લા ના ભાઈઓ બહેનો ઉપસ્થિતિ રહ્યા અને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મહેનત કરી ભિલોડા એકમ દ્વારા ભવ્ય આયોજન નું સફળ બનાવવા માટે મહેનત કરી સફળ બનાવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *