Latest

સાબર ડેરી સંલગ્ન ઈડર તાલુકાની મોટા કોટડા દૂધ મંડળી અને વાડોઠ દૂધ મંડળીના પ્રગતિશીલ દૂધ ઉત્પાદકો ને સન્માનિત કરવામાં આવ્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજે જિલ્લા કક્ષા ના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ઈડર ખાતે સાબર ડેરી સંલગ્ન ઈડર તાલુકાની મોટા કોટડા દૂધ મંડળીના વનિતાબેન મિતેશભાઈ પટેલ અને વાડોઠ મંડળીના કાંતાબેન વિઠ્ઠલભાઈ પટેલ બંને પ્રગતિશીલ દૂધ ઉત્પાદકો ને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા

આ પ્રસંગે સાબરડેરી ના ચેરમેન શામળભાઇ પટેલ તેમજ સાબરડેરી ના ડાયરેક્ટર અને અઘિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *