દેશ ના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્તરે વ્યાપ ધરાવતું પત્રકાર પ્રેસ પરિષદ ઇન્ડિયા પત્રકારો નું એક માત્ર એવું સંગઠન છે કે જેની પોતાની સૂચના ઇન્ડિયા નામની ન્યુઝ ચેનલ ,સૂચના ઇન્ડિયા દૈનિક અખબાર અને સાપ્તાહિક તેમજ માસિક મેગેજીન ચલાવી રહેલા આ સંઘઠન ગુજરાત ના પ્રદેશ પ્રભારી તરીકે સતત ત્રીજી વાર સ્ટેટ કો ઓર્ડીનેટર તરીકે મહેન્દ્રપ્રસાદ ની બિન હરીફ નિમણૂક કરવા માં આવતા ગુજરાત ના સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણ ગુજરાત, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ના તમામ જિલ્લા તાલુકા ના પત્રકારો કેમેરામેન ,ગુજરાતી પ્રમુખ ન્યુઝ ચેનલો , વેબ પોર્ટેલો ના એડિટરો ,એન્કરો, પત્રકારો, કોલમિસ્ટ,એડિટરો ,નાના મોટા ગુજરાતી દૈનિક અખબારો ના લેખકો, પત્રકારો સહિત સામાજીક સંસ્થાઓ આ વડાઓ ,રાજકીય પક્ષો ના અગ્રગણ્ય નેતાઓ ,ગુજરાત સરકાર ના મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, સહકારી સંસ્થા ના ચેરમેનશ્રી ઓ ડાયરેક્ટરો આઈ એ એસ ઓફિસરો,આઈ પી એસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત ના કાર્યકરો એ અભિનંદન પાઠવ્યા હતા
રાષ્ટ્રીય સ્તરે વિશાળ નામના ધરાવતા પત્રકાર પ્રેસ પરિષદ ના ગુજરાત સ્ટેટ કો ઓર્ડીનેટર તરીકે મહેન્દ્રપ્રસાદ ને બિનહરીફ વરણી કરવામાં આવી
Related Posts
ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…
રાજ્યના પોલીસ વડાએ કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસ તાલીમ અકાદમી…
ગોધરા ખાતે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઇ.
એબીએનએસ, ગોધરા:: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં જિલ્લામાં કરુણા…
વાહકજન્ય રોગો સામે ગાંધીનગર મહાનગરપાલિકાનો રાત્રી સર્વે હાથ ધરાયો
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ…
જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે સાયબર વર્કશોપ યોજાયો
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર શહેર અને જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ…
જિલ્લા ક્લેક્ટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે “જળ શક્તિ અભિયાન ૨૦૨૪” અંતર્ગત બેઠક યોજાઇ
એબીએનએસ ગોધરા: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી, ગોધરા…
બનાસકાંઠાના આદિવાસી નેતા નું મોટું નિવેદન,બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે બહારથી આવેલા અને જય જોહર બોલતા નેતાઓ ચેતી જજો આદિવાસી
બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા અને અમીરગઢ તાલુકામાં સૌથી…
ગોધરાના વણાંકપુર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.
એબીએનએસ, ગોધરા: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા જિલ્લાના ગોધરા…
ગાંધીનગર મહાનગરાપાલિકાના કાયમી સફાઈ કામદારોને મુકાદમ તરીકે બઢતી અપાઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: હાલમાં દિવાળીના તહેવારના તુરંત જ બાદ ગાંધીનગર…
જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજાતા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ…