જામનગર: જામનગર શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેમજ ભાજપ ના વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી સહિતનો આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. મહિલા નેતા વસુબેન સહિત પતિ નરેન્દ્રભાઈ, પુત્ર દક્ષભાઈ અને તેમના પત્ની અભિબેન ત્રિવેદીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. તમામ લોકોને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
જામનગરમાં પૂર્વ મંત્રી સહિત આખો પરિવાર થયો કોરોના સંક્રમિત. કોવિડ હોસ્પિટલમાં કરાયા દાખલ.
Related Posts
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો…
બ્રહ્માકુમારીઝના માનવ સેવાને પ્રોત્સાહન આપવા પીએમ અને આરએસએસ વડા વિવિધ સેવા કેન્દ્ર પર આવશે
ડીસા. સંજીવ રાજપૂત: વૈશ્વિક અધ્યાત્મક સંસ્થાના વિશ્વના 185 દેશો સુધી ભારતીય…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…
આબુરોડ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા સોલાર થર્મલ પાવર પ્લાન્ટનો શુભારંભ
આબુરોડ, સંજીવ રાજપૂત: વૈશ્વિક અધ્યાત્મક સંસ્થા દ્વારા અને વિધ માનવ સેવાના કાર્ય…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્યક્રમ યોજાયો.કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતોનો પ્રારંભ કરાવ્યો
ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ભાવનગરના સરદાર પટેલ રમત…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના…
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રિય…
ભાદરવી પૂનમ મેળાને લઈ પત્રકારો સાથે કલેક્ટરની પ્રેસ યોજાઈ
અંબાજી: સંજીવ રાજપૂત: અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ને લઈ શ્રી…
અંબાજી ખાતે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર
અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી…
પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું
વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…