જેમાં પ્રદેશ ભાજપ પ્રવક્તા શૈલેષ પરમાર અને બિન સરકારી સભ્યો દ્વારા નવ નિયુક્ત કલેક્ટરશ્રી નું સન્માન કરાયું
અમરેલી જિલ્લા ખાસ અંગભુત અમલીકરણ સમિતિની બેઠક મળી જે દરમિયાન છેવાડાના માનવી ની સુખાકારીની ચિંતા કરી તેમને જરૂરી સવલતો પૂરી પાડવા નક્કર કામગીરી કરવા માટે ઉપસ્થત બિન સરકારી સભ્યોએ રજૂઆત કરી હતી જેમાં જિલ્લા ના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જે દરમિયાન નવ નિયુક્ત અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ નું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરતા પ્રદેશ ભાજપ ડીબેટ પ્રવક્તા શ્રી શૈલેષ પરમાર , વિરજીભાઇ બોરીચા, કાળુભાઈ પરમાર, જીતુભાઈ બાથવાર, મહેન્દ્રભાઈ ચાવડા સહિતનાઓ એ કલેક્ટરશ્રી ને આવકાર્યા હતા