Latest

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ની અધ્યક્ષતામાં ખાસ અંગભુત અમલીકરણ ની બેઠક મળી છેવાડાના વિસ્તારોમાં સુખાકારીની સવલતો મળી રહે તે બાબતે ચર્ચા કરાઈ

જેમાં પ્રદેશ ભાજપ પ્રવક્તા શૈલેષ પરમાર અને બિન સરકારી સભ્યો દ્વારા નવ નિયુક્ત કલેક્ટરશ્રી નું સન્માન કરાયું

અમરેલી જિલ્લા ખાસ અંગભુત અમલીકરણ સમિતિની બેઠક મળી જે દરમિયાન છેવાડાના માનવી ની સુખાકારીની ચિંતા કરી તેમને જરૂરી સવલતો પૂરી પાડવા નક્કર કામગીરી કરવા માટે ઉપસ્થત બિન સરકારી સભ્યોએ રજૂઆત કરી હતી જેમાં જિલ્લા ના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જે દરમિયાન નવ નિયુક્ત અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ નું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરતા પ્રદેશ ભાજપ ડીબેટ પ્રવક્તા શ્રી શૈલેષ પરમાર , વિરજીભાઇ બોરીચા, કાળુભાઈ પરમાર, જીતુભાઈ બાથવાર, મહેન્દ્રભાઈ ચાવડા સહિતનાઓ એ કલેક્ટરશ્રી ને આવકાર્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *