રિપોર્ટ: અનુજ ઠાકર.
નવરાત્રી એટલે રંગોનો તહેવાર, ઊર્જાનો ઉત્સવ અને ગુજરાતી પરંપરાની આત્મા.
આ જ પરંપરાને આધુનિક ઝગમગાટ સાથે માણવાની તક હવે અમદાવાદીઓને મળવા જઈ રહી છે.
19 ઑગસ્ટ 2025ના રોજ, શહેરના લોકપ્રિય સ્થળ એફ્રો હાઉસ, અમદાવાદ ખાતે લશ એન્ડ લોકલ તરફથી લક્ઝ નવરાત્રી શોકેસ યોજાશે. અહીં પરંપરાગત વસ્ત્રો અને આધુનિક ડિઝાઇનનું અનોખું મિશ્રણ રજૂ થવાનું છે.
આ વિશિષ્ટ કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રણ પ્રેરણાદાયી સ્ત્રીઓ –
સુનિતા સોમાની
લક્ષ્મી બગ્ગા
મીનાક્ષી કોઠારી
આ અનોખા શોકેસનો હેતુ માત્ર ફેશન જ નથી, પરંતુ સંસ્કૃતિ અને પરંપરાને નવા અવતારમાં ઉજાગર કરવાનો છે.